નોરા ફતેહીએ કેમેરા સામે ફરીથી હૉટ એન્ડ બૉલ્ડ અવતાર બતાવ્યો છે



આ વખતે પેન્ટ-સૂટમાં નોરા ફતેહીનો સ્ટાઇલિશ બૉસી લૂક સામે આવ્યો છે



નોરાએ બ્લેક સૂટમાં ઘરની દિવાલને અડકીને ફોટો કેપ્ચર કરાવ્યા છે



લૂકને પુરો કરવા નોરા ફતેહીએ કર્લી હેર અને હાઇ હીલ્સ કેરી કરી છે



નોરા ફતેહી માત્ર તેના ડાન્સથી લોકોને દિવાના બનાવે છે



એક્ટિંગની સાથે અભિનેત્રીની ફેશન સ્ટાઈલ પણ હંમેશા પોઈન્ટ પર રહે છે



નોરા ફતેહીનો લુક સોશિયલ મીડિયા પર કહેર વર્તાવવા માટે પૂરતો છે



હાલમાં જ નોરા ફતેહીએ ટીશર્ટ અને જીન્સમાં પોતાની સુંદર તસવીરો શેર કરી છે



આ પહેલા પણ નોરા ફતેહી એકથી એક ચડિયાતા ફોટોશૂટ ફેન્સ સાથે શેર કરી ચુકી છે



તમામ તસવીરો નોરા ફતેહીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે