સાઉથ એક્ટ્રેસ કીર્તિ સુરેશ પોતાના અભિનયથી લોકોનું દિલ જીતી લે છે તે હાલમાં તેની અપકમિંગ તમિલ ફિલ્મને લઇને ચર્ચામાં છે કીર્તિ તેની આગામી તમિલ ફિલ્મ 'રઘુ થાથા'ના પ્રમોશનમાં ખૂબ જ વ્યસ્ત છે કીર્તિ અભિનીત ફિલ્મ 'રઘુ થાથા' આ સ્વતંત્રતા દિવસ એટલે કે 15 ઓગસ્ટના રોજ રિલીઝ થશે કીર્તિએ 'કલ્કી 2898 એડી'ની ઓફર ફગાવી દીધી હતી. જોકે આ ફિલ્મમાં કીર્તિએ પ્રભાસની બુજ્જીને પોતાનો અવાજ આપ્યો હતો. તાજેતરના એક ઇન્ટરવ્યૂ દરમિયાન કીર્તિએ આ વાત જણાવી હતી મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કીર્તિ ફિલ્મ બેબી જૉનમાં વરુણ ધવન સાથે જોવા મળશે. આ સિવાય કીર્તિ 'રિવોલ્વર રાની' અને 'ઉપ્પુ કપુરમ્બુ' ફિલ્મમાં પણ જોવા મળશે. All Photo Credit: Instagram