મૉડલ અને એક્ટ્રેસ રૂમા શર્માના નવા લૂકની ખુબ ચર્ચા છે



આ વખતે બીચ પરથી રૂમા શર્માનો બૉલ્ડ એન્ડ બિન્દાસ અંદાજ સામે આવ્યો છે



વ્હાઇટ ફ્લૉરિંગ બિકીનીમાં રૂમા શર્માએકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે



ઓપન વેટ હેર, સ્માઇલી ફેસ, પાતળી કમરને ફ્લૉન્ટ કરતી જોવા મળી રહી છે



ફરીથી ઇન્ટરનેટ પર રૂમા શર્માએ બૉલ્ડ એન્ડ હૉટ તસવીરો શેર કરી



28 વર્ષીય રૂમા શર્માએ ટીવી એન્ડ ફિલ્મની દુનિયામાં કામ કર્યુ છે



રૂમા શર્માએ હની ટ્રેપ સ્ક્વૉડ, ગાંડુ, દિમાગ કા દહીંમાં કામ કર્યુ છે



રૂમાએ કુંવારા હૈ પર હમારા હૈ, છોરીયાં, ધ ગ્રેટ ફિલ્મમાં કામ કર્યુ છે



રૂમા શર્મા પોતાના રિલેશનશીપના કારણે પણ ચર્ચામાં રહી છે



તમામ તસવીરો રૂમા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે