ટીવીની સંસ્કારી પુત્રવધૂ ક્રિસ્ટલ ડિસૂઝાએ નવી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે



ક્રિસ્ટલ ડિસૂઝા પોતાના આઉટફિટ સાથે ખૂબ એક્સપેરિમેન્ટ કરે છે.



તાજેતરમાં જ ક્રિસ્ટલ ડિસૂઝા મિત્રો સાથે ડેટ પર ગઇ હતી



ક્રિસ્ટલ ડિસૂઝા હંમેશા પોતાના આઉટફિટથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે



તેણે બ્લૂ કલરના આઉટફિટ પહેર્યું છે જેના કારણે લોકોએ તેને ટ્રોલ કરી હતી



ક્રિસ્ટલ ડિસૂઝા પોતાની ગર્લ ગેંગ સાથે ફરવા ગઇ હતી. તેણે કેફેમાં ફોટોશૂટ કરાવ્યું હતું



કેટલાક લોકોને તેનો ડ્રેસ પસંદ આવ્યો છે તો કેટલાક તેને ટ્રોલ કરી રહ્યા છે.



ક્રિસ્ટલ ડિસૂઝા જલદી વેબ સીરિઝ ફર્સ્ટ કોપીમાં જોવા મળશે



આ સીરિઝમાં તેની સાથે મુનવ્વર ફારૂકી જોવા મળશે.



All Photo Credit: Instagram