બિગ બોસ 13 એક્ટ્રેસ માહિરા શર્માએ નવું ફોટોશૂટ કરાવ્યું છે માહિરા શર્મા ગ્લેમરસ ડ્રેસમાં કેટલીક તસવીરો શેર કરી છે. આ ડ્રેસમાં પોતાના ડોન્ટ ફિગરને ફ્લોન્ટ કરી રહી છે માહિરાએ ફોટોશૂટમાં અલગ અલગ પોઝ આપ્યા હતા તેણે કરિયરની શરૂઆત 2015માં ‘તારક મહેતા...’થી કરી હતી માહિરા 50થી વધુ મ્યૂઝિક વીડિયોમાં કામ કરી ચૂકી છે માહિરા શર્મા તેની સ્ટાઇલ માટે જાણીતી છે માહિરા શર્મા ખૂબ જ સુંદર અને ગ્લેમરસ લાગી રહી છે. તેના ફેન્સને માહિરાનો ગ્લેમરસ લુક ખૂબ જ પસંદ આવી રહ્યો છે. All Photo Credit: Instagram