તમિલ અને મલયાલમ એક્ટ્રેસ અંજુ કૂરિયને નવી તસવીરો પોસ્ટ કરી છે



આ તસવીરોમાં અંજુ ખૂબ સુંદર લાગી રહી છે



તસવીરોમાં અંજુ ક્લિવેજ ફ્લોન્ટ કરી રહી છે



અંજુ કૂરિયન તેની મલયાલમ ફિલ્મ Kavi Uddheshichathu અને Njan Prakashan માટે જાણીતી છે



તેણે કરિયરની શરૂઆત ફિલ્મ Neramમાં સપોટિંગ રોલથી કરી હતી



તે સિવાય તેણે અનેક શોર્ટ ફિલ્મ્સ અને વીડિયોમાં કામ કર્યું છે.



અંજુ તેની સુંદરતા માટે જાણીતી છે.



અંજુ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે



અંજુ સાડીમાં પણ તસવીરો પોસ્ટ કરતી રહે છે



All Photo Credit: Instagram