એક્ટ્સે અને મૉડલ ગરીમા ચોરસિયાએ ન્યૂ લૂકમાં નવો અંદાજ બતાવ્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ગરીમાના ન્યૂ લૂક જોઇને ફેન્સ પાણી પાણી થયા છે, તસવીરો વાયરલ થઇ રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ગરીમા ચૌરસિઆએ આ વખતે બ્લૂ ડ્રેસમાં બૉલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ગરીમા ચૌરસિયા એક બિન્દાસ લૂકવાળી હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ગરીમા ચૌરસિયા ટિકટૉક અને સોશ્યલ મીડિયા પર ખુબ જ ફેમસ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ગરીમા ચૌરસિયાએ રૂડકીમાંથી એન્જિનીયરનો અભ્યાસ કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તસવીરોમાં ગરીમા ચૌરસિયાએ સ્ટાઇલિશ સાથે દેખાઇ રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ગરીમા ચૌરસિયા તસવીરોમાં ચાર્મિંગ પૉઝ આપતી હસીન લાગી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ગરીમા ચૌરસિયા અવારનવાર બૉલ્ડ એન્ડ સ્ટાઇલિશ ફોટોશૂટ કરાવતી રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો ગરીમા ચૌરસિયાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ