ભોજપુરી અભિનેત્રી મોનાલિસાએ પોતાની બોલ્ડ સ્ટાઈલ બતાવી છે



મોનાલિસા હંમેશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે



મોનાલિસાએ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે



મોનાલિસા લેટેસ્ટ ફોટોશૂટમાં બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે.



મોનાલિસાએ અલગ અલગ પોઝ આપ્યા છે



મોનાલિસા સાથે તેની ફ્રેન્ડ પણ જોવા મળી રહી છે



મોનાલિસા તેના ફેન્સ માટે તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે



મોનાલિસા આ મામલે બોલિવૂડની સની લિયોનને પણ ટક્કર આપે છે



મોનાલિસા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.



All Photo Credit: Instagram