સાઉથ સિનેમાની સ્ટનિંગ એક્ટ્રેસ નાભા નતેશ હંમેશા પોતાની સુંદરતાના કારણે ચર્ચામાં રહે છે. નાભા નતેશ 'અંધાધુન'ની તેલુગુ રિમેક ' Maestro'માં જોવા મળી હતી. નાભા નતેશ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે નાભા નતેશ બ્લેક એન્ડ વ્હાઇટ આઉટફિટમાં જોવા મળી રહી છે તેણે આ ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે ફોટોશૂટમાં નાભા થાઇ હાઇ સ્લિટ આઉટફિટમાં જોવા મળી રહી છે અભિનેત્રીએ સુપરસ્ટાર શિવ રાજકુમાર સાથે કન્નડ ફિલ્મ 'Vajrakaya' માં કામ કર્યું હતું. વર્ષ 2015માં રિલીઝ થયેલી આ ફિલ્મ કન્નડ સિનેમામાં નાભાની ડેબ્યૂ ફિલ્મ હતી. આ પછી અભિનેત્રીએ તેલુગુ સિનેમામાં વર્ષ 2018માં ફિલ્મ 'Nannu Dochukunduvate' થી ડેબ્યૂ કર્યું હતું. All Photo Credit: Instagram