‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ ગર્વિતા સાધવાનીના ફોટો વાયરલ થયા છે. જેમાં એક્ટ્રેસનો લુક ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. ગર્વિતા ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં રૂહીની ભૂમિકા ભજવે છે ટીવી એક્ટ્રેસ ગર્વિતાએ નવા ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે આ તસવીરોમાં તે ગોલ્ડન ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ગર્વિતાએ ગઈકાલે રાત્રે યોજાયેલી એવોર્ડ નાઈટની તસવીરો પણ શેર કરી છે આ તસવીરમાં ગર્વિતા તેની ટ્રોફીને ફ્લોન્ટ કરી રહી છે. ગર્વિતા ટીવી શોમાં ખૂબ સીધી સાદી યુવતીની ભૂમિકામાં જોવા મળે છે તે વાસ્તવિક જીવનમાં ખૂબ જ બોલ્ડ અને સ્ટાઇલિશ છે. All Photo Credit: Instagram