ભોજપુરી એક્ટ્રેસ નેહા મલિકે નવા લૂકમાં નવી તસવીરો શેર કરી છે નેહા મલિકનો નવો રેડ હૉટ મિર્ચી લૂક સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે નેહા મલિકે ક્લીવેજ ફ્લૉન્ટ કરીને કેમેરા સામે તસવીરો ખેંચાવી છે આ વખતે નેહા મલિકે રેડ ડ્રેસમાં અદાઓનો જાદુ પાથર્યો છે, ફેન્સ દિવાના થયા છે કર્લી હેર, હાઇ હીલ્સ અને જ્વેલરી કેરી કરીને લૂકને કમ્પલીટ કર્યો છે પંજાબી અને ભોજપુરી આલ્બમ્સમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી નેહા મલિક ખુબ ચર્ચામાં છે અભિનેત્રીના સિઝલિંગ અવતાર પરથી નજર દૂર કરવી પણ ખૂબ મુશ્કેલ બની રહી છે નેહા મલિકનો બોલ્ડ લુક જોઈને લોકો કોમેન્ટમાં પોતાની ડ્રીમ ગર્લ કહી રહ્યા છે નેહા મલિક સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો નેહા મલિકના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે