એક્ટ્રેસ આંચલ મુંજાલે નવું ફોટોશૂટ કરાવ્યું છે

એક્ટ્રેસ આંચલ મુંજાલે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે

એક્ટ્રેસ આંચલ મુંજાલે અલગ અલગ આઉટફિટમાં મિરર સેલ્ફી પોસ્ટ કરી છે

આ સેલ્ફીમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે

તેણે કેમેરા સામે અલગ અલગ પોઝ આપ્યા છે

આંચલ મુંજાલ એક ભારતીય એક્ટ્રેસ છે, જે હિંદી, તેલુગુ અને તમિલ ફિલ્મોમાં અભિનય કરે છે

આંચલ મુંજાલ તમિલ, તેલુગુ અને હિંદી ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે

આંચલ મુંજાલ છેલ્લે પુષ્પા-2માં જોવા મળી હતી

All Photo Credit: Instagram

Published by: gujarati.abplive.com