સાઉથ એક્ટ્રેસ પાયલ રાધાકૃષ્ણે નવુ ફોટોશૂટ કરાવ્યું છે

પાયલ મુખ્યત્વે કન્નડ, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં જોવા મળે છે

તેણીનો જન્મ કર્ણાટકના મેંગલોરમાં થયો હતો. તેના માતાપિતા રાધાકૃષ્ણ અને ચેતના રાધાકૃષ્ણ છે.

તેણીએ 2017માં કન્નડ ફિલ્મ બેંગલુરુ અંડરવર્લ્ડથી તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી.

તેણીને 2019ની મનોવૈજ્ઞાનિક થ્રિલર ફિલ્મ ભિન્નાથી લોકપ્રિયતા મળી હતી

આ ફિલ્મએ દાદાસાહેબ ફાળકે એવોર્ડ સહિત અનેક આંતરરાષ્ટ્રીય એવોર્ડ જીત્યા હતા

તેણીએ ZEE5 તમિલ વેબ સીરિઝ Singapenne (2021) માં અભિનય કર્યો હતો.

તેલુગુ સિનેમામાં તેણે પ્રસન્ના વદનમ (2024) અને થરાગાથી ગઢી દાતી (2024)માં કામ કર્યું છે

તે એમેઝોન ઇન્ડિયા, સફોલા અને રેક્સોના જેવી મોટી બ્રાન્ડ્સની જાહેરાતોમાં દેખાઈ છે

All Photo Credit: Instagram