નેપાલની હસીના અદિતિ બુધાથોકી પર ફરી ચઢ્યો હૉટનેસનો ખુમાર



તસવીરોમાં અદિતિ બુધાથોકીનો 'હુસ્ન કી મલ્લિકા' અવતાર જોવા મળી રહ્યો છે



અદિતીએ અરીસા સામે ક્લિવેજ ફ્લૉન્ટ કરીને હૉટ પૉઝ આપ્યા છે



ઓપન લૉન્ગ હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



ઇન્ટરનેટ પર નેપાળી એક્ટ્રેસ-મૉડલ અદિતિ બુધાથોકી ખુબ જ ચર્ચામાં છે



નેપાળની બ્યૂટિફૂલ અને ગ્લેમરસ અભિનેત્રીઓ અદિતિ બુધાથોકીનું નામ સામેલ છે



તસવીરોમાં અભિનેત્રી કેમેરાની સામે કિલર આંખો સાથે પૉઝ આપી રહી છે



અભિનેત્રીએ પંજાબીથી લઈને હિન્દી મ્યૂઝિક આલ્બમ્સમાં પણ પોતાની છાપ છોડી છે



અભિનેત્રી પોતાની ગ્લેમરસ સ્ટાઈલથી સોશ્યલ મીડિયાનું તાપમાન વધારે છે



તમામ તસવીરો અદિતી બુધાથોકીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે