સ્ટાર ગર્લ એન્ડ હૉટ મૉડલ અદિતી બુધાથોકીની નવી તસવીરોએ ધમાલ મચાવી છે નેપાળી ગર્લ અદિતી બુધાથોકીએ આ વખતે બ્લેક ડ્રેસમાં જલવો બિખેર્યો છે અદિતી બુધાથોકી નેપાલની સૌથી હૉટ મૉડલમાંની એક છે ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે અદિતીએ લૂકને પુરો કર્યો છે અદિતિની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે નેપાળી બ્યુટી અદિતિ બુધાથોકી તેની ગ્લેમરસ સ્ટાઈલ માટે ઘણી ફેમસ છે પોતાની સુંદરતાથી દરેકનું દિલ જીતનાર અદિતિ દરરોજ લાઈમલાઈટનો હિસ્સો રહે છે આ દરમિયાન નેપાળી અભિનેત્રીની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે અદિતિ બુધાથોકીએ આ ફોટામાં તેના ગ્લેમરસ લુકથી ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે તમામ તસવીરો અદિતી બુધાથોકીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે