બોલિવૂડ એક્ટ્રેસ નિકિતા દત્તા ઈન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરતી રહે છે



તાજેતરમાં અભિનેત્રીએ ખૂબ જ બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરી છે



હાલમા નિકિતા દત્તા તેની ફિલ્મ Jewel Thiefના કારણે ચર્ચામાં છે



ફિલ્મ નેટફ્લિક્સ પર 25 એપ્રિલના રોજ રીલિઝ થઇ હતી.



ફિલ્મમાં તેની સાથે સૈફઅલી ખાન અને જયદીપ અહલાવત જોવા મળી રહ્યા છે



નિકિતા દત્તા ફિલ્મ ‘કબીર સિંહ’માં જોવા મળી હતી



નિકિતા દત્તા નવા ફોટોશૂટમાં બૉડીકૉન ડ્રેસમાં જોવા મળી રહી છે



ફોટોશૂટ દરમિયાન અભિનેત્રીએ અનેક પોઝ આપ્યા છે



નિકિતાએ ફિલ્મ Lekar Hum Deewana Dilથી ડેબ્યૂ કર્યું હતું



All Photo Credit: Instagram