પાર્વતી નાયર સાઉથની ફેમસ મોડલ અને એક્ટ્રેસ છે. તેણે સાઉથની ચારેય ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કર્યું છે. આ સિવાય તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ ફેમસ છે. પાર્વતીએ ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે રેડ આઉટફિટમાં પાર્વતી ખૂબ સુંદર લાગી રહી છે પાર્વતી નાયરે 2012માં મલયાલમ ફિલ્મ ‘Poppins’ થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. તેણીએ ફિલ્મ ‘Story Kathe’માં પત્રકારની ભૂમિકા ભજવી હતી જેના માટે તેણીને શ્રેષ્ઠ કન્નડ ડેબ્યૂ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. તે Uttam Villain, Dizzy in the Evening, Fill in the Blanks અને Nimir ફિલ્મમાં જોવા મળી છે All Photo Credit: Instagram