પ્રિશા રાજેશ સિંહ એક ભારતીય ફિલ્મ અભિનેત્રી છે

તેણી પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે

તેણે તાજેતરમાં જ સ્ટાઈલિશ બ્લાઉઝ અને સાડીમાં ફોટોશૂટ કરાવ્યું છે

જેમાં તે પોતાનું ફિગર ફ્લોન્ટ કરી રહી છે

આ ફોટોશૂટમાં તેનો ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે

આ ફોટોશૂટમાં તે અલગ અલગ પોઝ આપી રહી છે.

જે મુખ્યત્વે તેલુગુ ફિલ્મોમાં જોવા મળે છે

તેણીએ બોલિવૂડ ફિલ્મ 'ગુલાબો સીતાબો' (2020) થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી

અને બાદમાં 'સ્પાય' (2023) અને 'બડી' (2024) જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.

All Photo Credit: Instagram