એક્ટ્રેસ પ્રકૃતિ પાવનીએ નવુ ફોટોશૂટ કરાવ્યું છે.



પ્રકૃતિ પાવનીએ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોશૂટ કરાવ્યું છે



તે આ ફોટોશૂટમાં ખૂબ સ્ટનિંગ લાગી રહી છે



પ્રકૃતિ પાવની દિવંગત એક્ટર ઇરફાન ખાનના બાબીલ ખાનની એક્સ ગર્લફ્રેન્ડ છે



થોડા મહિનાઓ અગાઉ પ્રકૃતિ અને બાબીલ ખાનનું બ્રેકઅપ થયું હતુ.



પ્રકૃતિ પાવાનીનો જન્મ દિલ્હીમાં થયો હતો



તે મુંબઈમાં અભિનેત્રી તરીકે કામ કરી રહી છે.



તે એક મોડલ અને સોશિયલ મીડિયા ઇન્ફ્યૂએન્સર છે.



તેણે શોર્ટ ફિલ્મોમાં કામ કર્યું છે.



All Photo Credit: Instagram