નાભા નતેશ સાઉથ સિનેમાની બ્યુટી ક્વી ગણાય છે. તેણે રેડ આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે આ ફોટોશૂટમાં તે પોતાના કર્વી ફિગરને ફ્લોન્ટ કરી રહી છે અભિનેત્રી નાભા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે સોશિયલ મીડિયા પર તસવીરો પણ શેર કરતી રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 20 લાખથી વધુ ફોલોઅર્સ છે. નાભા તેલુગુ ફિલ્મ ' Maestro'માં જોવા મળી છે. નાભાએ સુપરસ્ટાર શિવ રાજકુમાર સાથે કન્નડ ફિલ્મ ' Vajrakaya'માં કામ કર્યું છે. અભિનેત્રીએ 2015માં રિલીઝ થયેલી આ ફિલ્મથી કન્નડ સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું. All Photo Credit: Instagram