સાઉથ એક્ટ્રેસ ફારિયા અબ્દુલ્લાએ ફોટોશૂટ કરાવ્યું છે તે ગ્લેમરસ આઉટફિટમાં જોવા મળી રહી છે ફારિયા ફિલ્મ બંગારાજુમાં જોવા મળી છે. ફારિયા અબ્દુલ્લાએ સાઉથની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. ફારિયાએ તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત Jathi Ratnaluથી કરી હતી. ફારિયા અબ્દુલ્લા સુંદરતાના મામલે બોલિવૂડની સુપરહિટ અભિનેત્રીઓને ટક્કર આપે છે. ફારિયા અબ્દુલ્લાની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ફારિયાના ફિલ્મ રાવણસુરમાં રવિ તેજા સાથે જોવા મળી હતી ફારિયા અબ્દુલ્લા તેલુગુ, હિન્દી, ઉર્દૂ અને અંગ્રેજી ભાષાઓ જાણે છે. All Photo Credit: Instagram