સાઉથ ફિલ્મ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વૉરિયરે નવા લૂકમાં તસવીરો શેર કરી છે પ્રિયા પ્રકાશ વૉરિયરે આ વખતે ઓલ ગ્રીન લૂકમાં તસવીરો ખેંચાવી છે ગ્રીન શૉર્ટ ડ્રેસમાં પ્રિયા પ્રકાશ એકદમ યંગ કૉલેજ ગર્લ જેવી લાગી રહી છે સ્મૉકી મેકઅપ, હેરી બન અને હાઇ હીલ્સ સાથે કેમેરા સામે પૉઝ આપ્યા છે સાઉથ હસીના પ્રિયા આંખ મારવાના અંદજના કારણે રાતો રાત ફેમસ થઇ હતી. પ્રિયા પ્રકાશ વારિયરે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની તસવીરો પૉસ્ટ કરી છે પ્રિયા અલગ-અલગ લૂકથી ચાહકોને પ્રભાવિત કરવાની કોઈ તક છોડતી નથી અભિનેત્રીના દરેક ફોટાને ખૂબ પસંદ કરવામાં આવે છે અને શેર કરવામાં આવે છે સાઉથ હસીના પ્રિયા અત્યારે સૌથી મોટી સોશ્યલ મીડિયા ક્વિન છે તમામ તસવીરો પ્રિયા પ્રકાશ વૉરિયરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે