એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાની ભાભી નીલમ ઉપાધ્યાય હાલમાં વેકેશનનો આનંદ માણી રહી છે.

અભિનેત્રી ઓસ્ટ્રેલિયાના દરિયા કિનારા પર આનંદ માણતી જોવા મળી હતી.

તેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

દક્ષિણ અને બોલિવૂડ ફિલ્મોની લોકપ્રિય અભિનેત્રી નીલમ ઉપાધ્યાયે વેકેશનના કેટલાક ફોટા શેર કર્યા છે

નીલમ ઉપાધ્યાયે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના વેકેશનના ઘણા ફોટા પોસ્ટ કર્યા હતા

આ ફોટામાં તે મેલબોર્નના દરિયા કિનારા પર આરામ કરતી જોવા મળી રહી છે

આ ફોટામાં તે બ્લૂ પ્રિન્ટેડ બિકીનીમાં પોઝ આપી રહી છે

તે બિકિનીમાં પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કરી રહી છે

વેકેશનમાં નીલમે માત્ર બિકીની જ નહીં સ્ટાઇલિશ બેકલેસ ડ્રેસ પણ પહેર્યો હતો.

All Photo Credit: Instagram