ભારતીય મોડલ અને એક્ટ્રેસ રીચા સિન્હાએ નવું ફોટોશૂટ કરાવ્યું છે. આ તસવીરોમાં રીચા ખૂબ જ સુંદર લાગી રહી છે રીચાએ બિકિનીમાં ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે આ ફોટોશૂટની તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે તેણે વર્ષ 2016માં Dongari Ka Rajaથી જાણીતી બની છે તેણે અલી ફઝલ સાથે ફિલ્મ Milan Talkiesમાં કામ કર્યું છે રીચાની છેલ્લી ફિલ્મ વર્ષ 2021માં The Last Resort હતી. રીચાની આગામી ફિલ્મ Daffan છે. All Photo Credit: Instagram