તેણે ઈન્સ્ટાગ્રામ પર નવા ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરી છે
જેમાં તે પૂલમાં એન્જોય કરતી જોવા મળી રહી છે
તેનો જન્મ 1 ફેબ્રુઆરી 2006ના રોજ દિલ્હીમાં થયો હતો
તેણે માત્ર દોઢથી ત્રણ વર્ષની નાની ઉંમરથી જ મોડલિંગ અને એક્ટિંગની શરૂઆત કરી દીધી હતી
રીવાએ વર્ષ 2011માં રણબીર કપૂર સ્ટારર સુપરહિટ ફિલ્મ 'રોકસ્ટાર' (Rockstar) થી એક ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.
તે સિવાય 'મોમ' (2017), 'મર્દ કો દર્દ નહીં હોતા' (2018), 'નૈના' (2018), 'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક' (2019), 'ભારત' (2019), 'સેક્શન 375' (2019), 'ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ' (2020) 'છત્રીવાલી' (2023)માં કામ કર્યું છે
તેને સૌથી મોટી ઓળખ 'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક' ફિલ્મથી મળી હતી