ફિલ્મોની હૉટ હીરોઇન નેહા ધૂપિયાએ પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે



નેહાએ વખતે સોશ્યલ મીડિયા પર ખાસ તસવીરો શેર કરીને ફેન્સના દિલ ધડકાવી દીધા છે



નેહા ધૂપિયાએ મસ્તીભર્યા મૂડ સાથે કેમેરા સામે પૉઝ આપ્યા છે



43 વર્ષની ઉંમરે ટૉપ-સ્કર્ટમાં નેહાએ બિન્દાસ લૂક ફેન્સ સામે શેર કર્યો છે



ઓપન કર્લી હેર, પાતળી કમર અને સેક્સી અદાઓ બતાવી છે



મિનિમલ મેકઅપ અને હાઇ હીલ્સ સાથે લૂકને નેહાએ પુરો કર્યો છે



નેહા ઘણીવાર તેની સ્પષ્ટવક્તા અને બોલ્ડ અંદાજ માટે ચર્ચામાં રહે છે



નેહા નેવી ઓફિસરની દીકરી છે, તેના પિતા પ્રદીપ સિંહ ભારતીય નેવીમાં હતા



નેહાનો જન્મ 27 ઓગસ્ટ 1980ના રોજ કોચીમાં એક શીખ પરિવારમાં થયો હતો



તમામ તસવીરો નેહા ધૂપિયાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે