શમિતા શેટ્ટીએ આ વખતે બેસ્ટ ફોટોશૂટથી દિલ જીતી લીધા છે



શમિતા શેટ્ટીએ આ વખતે ઓલ વ્હાઇટ ડ્રેસમાં સેક્સી પૉઝ આપ્યા છે



શમિતા શેટ્ટી ફિલ્મોમાં ફ્લૉપ છે પરંતુ સ્ટાઇલમાં સુપરહિટ છે



ઓપન હેર, સિમ્પલ એક્સપ્રેશન્સ સાથે શમિતાએ કેમેરા પૉઝ આપ્યા છે



અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યા રાયની સુપરહિટ ફિલ્મ 'મોહબ્બતેં'થી શમિતાએ ઇમેજ બનાવી હતી



લાંબા સમયથી મોટા પડદાથી દૂર રહેલી શમિતા શેટ્ટીએ નાના પડદા પર ધમાલ મચાવી હતી



શમિતા શેટ્ટીએ નાના પડદાના રિયાલિટી શો 'બિગ બોસ 15'થી ખાસ ઓળખ બનાવી હતી



શમિતાનો જન્મ 2 ફેબ્રુઆરી 1979ના રોજ કર્ણાટકના મેંગલોરમાં તુલુ ભાષી પરિવારમાં થયો હતો



શમિતા શેટ્ટીએ બોલિવૂડની સુંદર અભિનેત્રી શિલ્પા શેટ્ટીની બહેન છે



તમામ તસવીરો શમિતા શેટ્ટીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે