ટીવી ગર્લ રૂમા શર્માએ તાજેતરમા જ નવી તસવીરો શેર કરી છે



રૂમા શર્માએ આ વખતે ન્યૂ હૉમ લૂકમાં મદહોશ અદાઓ બતાવી છે



તેને પોતાના બેડરૂમમાં હદથી વધારે બૉલ્ડ અદાઓ બતાવી છે, ફેન્સ પાગલ થયા છે



રૂમાએ ગ્રીન લાઇટ કલરનું લૉન્ગ ગાઉન પહેરીને ઓપન હેર ફ્લૉન્ટ કર્યા છે



તસવીરોમાં રૂમાએ કર્વી એન્ડ સેક્સી ફિગરથી લોકોના દિલ જીતી લીધા છે



રૂમા તેમના અભિનયની તુલનામાં તેમની હૉટ અદાઓના કારણે વધારે ચર્ચામાં રહે છે



સોશિયલ મીડિયા પર રૂમા શર્માના હૉટ ફોટા વાયરલ થતા રહે છે



રૂમાએ ફિયર ફાઈલ્સ- ડર કી સચ્ચી તસ્વીરેં, સાવધાન ઈંડિયા, શપથ અને કોડ રેડ જેવા શૉ કર્યા છે



ટીવીની સાથે સાથે 28 વર્ષીય રૂમા એક કન્નડ ફિલ્મ પણ કરી છે



તમામ તસવીરો રૂમા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે