અવંતિકા મિશ્રા એક ભારતીય અભિનેત્રી છે અવંતિકાએ નવા ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરી છે તસવીરોમાં તે બ્લેક સાડીમાં પોઝ આપી રહી છે તે મુખ્યત્વે તેલુગુ અને તમિલ ફિલ્મોમાં કામ કરે છે. અવંતિકા મિશ્રાનો જન્મ દિલ્હીમાં થયો છે અવંતિકાએ તેના કરિયરની શરૂઆત મોડલ તરીકે કરી હતી અવંતિકાએ પુમા,ફેમિના સહિત અનેક બ્રાન્ડ માટે જાહેરખબરો કરી છે તેણે વર્ષ 2014માં ફિલ્મ માયાથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી અવંતિકા છેલ્લે વેબ સીરિઝ Athidhiમાં જોવા મળી હતી All Photo Credit: Instagram