બિગ બોસ 3 તમિલ ફેમ સાક્ષી અગ્રવાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે.



જો કે તે પોતાની બોલ્ડનેસને કારણે ચર્ચામાં રહે છે



સાક્ષી અગ્રવાલે બ્લેક આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે



સાક્ષી અગ્રવાલે થાઇ હાઇ સ્લિટ આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે



સાક્ષી અગ્રવાલ ફોટોશૂટમાં ટેટૂ ફ્લોન્ટ કરી રહી છે



સાક્ષીએ કાલા, વિશ્વસમ, અધ્યાન જેવી ઘણી ફિલ્મો કરી છે.



સાક્ષી કરાટે અને કિક બોક્સિંગ ચેમ્પિયન છે.



સાક્ષી એન્જિનિયરિંગની ડિગ્રી પૂર્ણ કર્યા પછી બેંગ્લોરમાં એક આઈટી કંપનીમાં કામ કરતી હતી



ત્યારબાદ સાક્ષી મોડલિંગ અને એક્ટિંગમાં જોડાઇ હતી



All Photo Credit: Instagram