ટીવીની સ્ટાર ગર્લ સંજીદા શેખે શાનદાર લૂક ફ્લૉન્ટ કર્યો છે સંજીદા શેખે આ વખતે વેડિંગ લૂક ડ્રેસમાં નવા અવતાર બતાવ્યો છે આ વખતે સંજીદા શેખે પિન્ક ચણીયા-ચોળીમાં ક્યૂટ અવતાર વાયરલ કર્યો છે લૂકને પુરો કરવા સંજીદા શેખે કર્લી હેરી બન અને હાઇ હીલ્સ કેરી કરી છે સંજીદા શેખે લેટેસ્ટ લૂક વાળુ ફોટોશૂટ પોતાન ઘરમાં જ કરાવ્યું છે સંજીદા શેખે આ ટ્રેડિશનલ અને સિમ્પલ લુકમાં ફેન્સનું દિલ જીતી લીધી છે સંજીદા શેખનો આ બોલ્ડ અવતાર આવતાની સાથે જ ચાહકોમાં લોકપ્રિય થઇ ગયો છે પિન્ક ડ્રેસમાં કેમેરા સામે અલગ અલગ પોઝ આપતી જોવા મળી છે સંજીદા શેખ સંજીદા શેખ સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો સંજીદા શેખના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે