શનાયા કપૂરે તાજેતરમાં તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક નવી તસવીરો શેર કરી છે



જેમાં તેણે શિમરી ડ્રેસ પહેરીને તસવીરો પોસ્ટ કરી છે



આ આઉટફિટમાં શનાયા અનંત અને રાધિકાની સંગીત સેરેમનીમાં જોવા મળી હતી



શનાયાના કિલર લુકે ચાહકોને દિવાના બનાવી દીધા છે.



બોલિવૂડ એક્ટ્રેસ શનાયા કપૂર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે



શનાયાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના કેટલાક ફોટા શેર કર્યા છે



આ આઉટફિટમાં તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે



તે સાઉથના સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મમાં જોવા મળશે.



શનાયા પણ આ ફિલ્મથી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરવા જઈ રહી છે



All Photo Credit: Instagram