સાઉથ સુપર સ્ટાર એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વૉરિયરે નવા લૂકમાં ફેન્સના હોશ ઉડાવ્યા છે
ABP Asmita

સાઉથ સુપર સ્ટાર એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વૉરિયરે નવા લૂકમાં ફેન્સના હોશ ઉડાવ્યા છે

પ્રિયા પ્રકાશ વૉરિયરે આ વખતે વનસ્ટ્રીપ બ્લાઉઝમાં સાડી કેરી કરી છે
ABP Asmita

પ્રિયા પ્રકાશ વૉરિયરે આ વખતે વનસ્ટ્રીપ બ્લાઉઝમાં સાડી કેરી કરી છે

'વિન્ક ગર્લ' પ્રિયા પ્રકાશ વૉરિયરે આ વખતે સાડી લૂકમાં મહેફિલ લૂંટી છે
ABP Asmita

'વિન્ક ગર્લ' પ્રિયા પ્રકાશ વૉરિયરે આ વખતે સાડી લૂકમાં મહેફિલ લૂંટી છે

રેડ ટ્રાન્સપરન્ટ સાડી અને પ્રિન્ટેડ બ્લાઉઝમાં શાનદાર પૉઝ આપ્યા છે
ABP Asmita

રેડ ટ્રાન્સપરન્ટ સાડી અને પ્રિન્ટેડ બ્લાઉઝમાં શાનદાર પૉઝ આપ્યા છે

ABP Asmita

ઓપન હેર, હાઇ હીલ્સ, સ્માઇલી ફેસ સાથે પ્રિયાએ લૂકને કેરી કર્યો છે

ABP Asmita

તસવીરોમાં પ્રિયા બીઝ રંગની સાડીમાં કેમેરા સામે ઉભા રહીને પૉઝ આપતી જોવા મળે છે

ABP Asmita

અભિનેત્રીએ આ સા઼ડી લૂકથી ચાહકોના દિલમાં ખળભળાટ મચાવી દીધો છે

ABP Asmita

પ્રિયા પ્રકાશ વૉરિયર તેના અલગ-અલગ લૂકથી ચાહકોને પ્રભાવિત કરવાની કોઈ તક છોડતી નથી

ABP Asmita

અભિનેત્રીના દરેક ફોટાને ખૂબ પસંદ કરવામાં આવે છે અને શેર કરવામાં આવે છે

તમામ તસવીરો પ્રિયા પ્રકાશ વૉરિયરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે