શ્રદ્ધા દાસ દક્ષિણ સિનેમાની સ્ટાર અભિનેત્રીઓમાંની એક છે. સાથે અભિનેત્રીએ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે જ્યાં તે દરરોજ તસવીરો પોસ્ટ કરે છે શ્રદ્ધા દાસે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે અભિનેત્રીએ યલો કલરનો ડ્રેસ પહેર્યો છે જેમાં તે એક કિલર પોઝ આપતી જોવા મળી હતી. શ્રદ્ધા દાસનો આ થાઇ હાઇ સ્લિટ ડ્રેસ છે જે બેકલેસ છે. શ્રદ્ધાએ વર્ષ 2008માં તેલુગુ ફિલ્મ 'સિડુ ફ્રોમ સિક્કાકુલમ'થી અભિનયની શરૂઆત કરી હતી. શ્રદ્ધા દાસે પોતાના કરિયરમાં 40 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. આ પછી તેણે તેલુગુ સિવાય હિન્દી, કન્નડ, મલયાલમ, બંગાળી અને અંગ્રેજી ફિલ્મોમાં પણ કામ કર્યું All Photo Credit: Instagram