સોનાક્ષી સિંહાએ બોલિવૂડમાં પોતાની એક્ટિંગથી એક ખાસ ઓળખ બનાવી છે.

અભિનય સિવાય તે પોતાની લક્ઝરી લાઈફસ્ટાઈલ માટે જાણીતી છે.

હાલમાં જ સોનાક્ષીએ બ્લેક આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે

જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે

જેની કેટલીક તસવીરો તેણે સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે.

જેમાં તે અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે.

સોનાક્ષીએ બ્લોકબસ્ટર ફિલ્મ 'દબંગ'થી સલમાન ખાન સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું

તેમની મુખ્ય હિટ ફિલ્મોમાં 'રાઉડી રાઠોડ', 'સન ઓફ સરદાર', 'દબંગ 2', 'હોલિડે' અને 'મિશન મંગલ' નો સમાવેશ થાય છે

સોનાક્ષીએ લાંબા સમય સુધી ડેટિંગ કર્યા બાદ 2024માં અભિનેતા ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા હતા.

All Photo Credit: Instagram