બોલિવૂડ એક્ટ્રેસ રાધિકા શેઠે શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે



રાધિકા શેઠે શિમરી આઉટફિટમાં કિલર પોઝ આપ્યા હતા



વેબ સીરિઝ કોલ માય એજન્ટ ફેમ રાધિકા સેઠ બોલિવૂડમાં જોવા મળી હતી



આ ફોટોશૂટમાં અભિનેત્રી ખૂબ જ સિઝલિંગ લાગી રહી છે.



અભિનેત્રી હંમેશા તેના બોલ્ડ લુકમાં તસવીરો શેર કરતી રહે છે.



અભિનેત્રી તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.



તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે



તે પોતાના ફેન્સ માટે વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે



તે અનંત રાધિકાના લગ્નના ફંક્શનમાં જોવા મળી હતી



All Photo Credit: Instagram