અભિનેત્રી સોફી ચૌધરીએ ફેન્સના દિલ ઘાયલ કરી દે તેવી તસવીરો શેર કરી છે આ વખતે ડાર્ક રેડ સિઝલિંગ અવતારમાં સોફી ચૌધરીએ મહેફિલ લૂંટી છે સોફી ચૌધરીએ નવા ફોટોશૂટમાં ક્લીવેજ ફ્લૉન્ટ કરીને ફેન્સના દિલ ધડકાવી દીધા છે ઓપન હેર, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે સોફી ચૌધરીએ લૂકને પુરો કર્યો છે સૌફીએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે એક્ટ્રેસ બોલ્ડ ફિગરમાં અલગ અલગ અંદાજમાં ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી છે સૌફી ચૌધરીનો આ ગ્લેમરસ અંદાજ ઈન્સ્ટા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે આ પ્રથમ વખત નથી કે સૌફીએ વેસ્ટર્સ લુકમાં તસવીરો પોસ્ટ કરી હોય સૌફી ચૌધરી સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો સૌફી ચૌધરીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે