સાઉથ એક્ટ્રેસ માલવિકા મોહન તેના બોલ્ડ ફોટોશૂટના કારણે ચર્ચામાં રહે છે.



અભિનેત્રી દક્ષિણ સિનેમાની જાણીતી અને સુંદર અભિનેત્રીઓમાંની એક છે.



તેણે એક્ટિંગના દમ પર ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ ઓળખ બનાવી છે.



તાજેતરમાં અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ લુકની તસવીરો શેર કરી છે



જેમાં તેણે રેડ આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે.



આ તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે



માલવિકા મોહન ફોટોશૂટમાં ખૂબ સુંદર લાગી રહી છે



અગાઉ પણ તેણે રેડ સાડીમાં ફોટોશૂટ કરાવ્યું હતું



અભિનેત્રીએ પોતાનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કર્યું છે.



All Photo Credit: Instagram