ફિલ્મ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વૉરિયરે નવા લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે આ વખતે પ્રિયા પ્રકાશ વૉરિયરનો હટકે સાડી લૂક વાયરલ કર્યો છે સાડી લૂકમાં પ્રિયા પ્રકાશે કેમેરાની સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે હેરી બન, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે પ્રિયા પ્રકાશ વૉરિયર બીઝ રંગની સાડીમાં જોવા મળી રહી છે પ્રિયા પ્રકાશ વારિયરે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની તસવીરો પૉસ્ટ કરી છે પ્રિયા તેના અલગ-અલગ લૂકથી ચાહકોને પ્રભાવિત કરવાની કોઈ તક છોડતી નથી અભિનેત્રીના દરેક ફોટાને ખૂબ પસંદ કરવામાં આવે છે અને શેર કરવામાં આવે છે પ્રિયા પ્રકાશ વૉરિયર પોતાની રિલેશનશીપને લઇને પણ ચર્ચામાં રહે છે તમામ તસવીરો પ્રિયા પ્રકાશ વૉરિયરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે