સાઉથ એક્ટ્રેસ માલવિકા મેનને નવું ફોટોશૂટ કરાવ્યું છે



માલવિકા મેનને ઇન્સ્ટાગ્રામ પર નવી તસવીરો પોસ્ટ કરી છે



આ તસવીરોમાં માલવિકા સાડીમાં જોવા મળી રહી છે



તસવીરોમાં તે ખૂબ સુંદર લાગી રહી છે



માલવિકા મલયાલમ અને તમિલ ફિલ્મોમાં કામ કરે છે



તેણે 2012માં ફિલ્મ 916થી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી



તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે



માલવિકા મલયાલમ ફિલ્મ Thankamani માં જોવા મળી હતી



માલવિકા તેના ડાન્સ માટે પણ જાણીતી છે



All Photo Credit: Instagram