સાઉથ એક્ટ્રેસ મિર્ના મેનન પોતાની સુંદરતા માટે જાણીતી છે



તેણે ભલે ઓછી ફિલ્મોમાં કામ કરી હોય પણ તેનો ક્રેઝ ખૂબ છે



માત્ર 10 ફિલ્મો જ કામ કર્યું છે પણ તે લાખો દિલો પર રાજ કરે છે



મિર્ના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે



મિર્ના મેનનનો જન્મ કેરળના ઇડુક્કીમાં થયો હતો. તેના પિતા એક ઉદ્યોગપતિ છે.



મિર્નાએ ચેન્નઈની સેન્ટ ફ્રાન્સિસ કોલેજમાંથી એન્જિનિયરિંગમાં સ્નાતક થયા પહેલા ઇડુક્કીમાં અભ્યાસ કર્યો હતો.



તેણીએ તમિલ ફિલ્મ ઉદ્યોગમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.



તેણીએ મોહનલાલ સાથે મલયાલમ ફિલ્મ 'બિગ બ્રધર' માં કામ કર્યું હતું.



મિર્ના રજનીકાંત સાથે જેલર-2માં જોવા મળશે.



All Photo Credit: Instagram