સાઉથ એક્ટ્રેસ શાનવી શ્રીવાસ્તવે ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટમાં શાનવીએ કોટના બટન ખોલીને પોઝ આપ્યા છે તેણે આ ફોટોશૂટ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે શાનવી તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં ખૂબ મોટું નામ છે તેણી ફેન્સ માટે ઇન્સ્ટાગ્રામ પર તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે શાનવીએ આઝમગઢના ચિલ્ડ્રન કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે શાનવી તેની ફેશન માટે ચર્ચામાં રહે છે શાનવી ગૌરી મેમ દિવિશા શ્રીવાસ્તવની નાની બહેન છે All Photo Credit: Instagram