દક્ષિણ ભારતીય અભિનેત્રી અને એન્કર વિષ્ણુપ્રિયા ભીમેનેની તેની બોલ્ડનેસ માટે જાણીતી છે તેના અભિનય કરતાં તેના ગ્લેમરસ અવતાર માટે વધુ ચર્ચામાં છે. તાજેતરમાં જ અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેનો બોલ્ડ લુક શેર કર્યો છે. લેટેસ્ટ ફોટોશૂટમાં વિષ્ણુપ્રિયા ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. વિષ્ણુપ્રિયાને આટલા બોલ્ડ અવતારમાં પહેલા ક્યારેય જોવા મળી ન હતી. તસવીરોમાં વિષ્ણુ પ્રિયા બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે. અભિનેત્રી દરરોજ તેની ગ્લેમરસ તસવીરોથી તેના ફેન્સને પ્રભાવિત કરે છે. તસવીરોમાં વિષ્ણુપ્રિયા ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે All Photo Credit: Instagram