દક્ષિણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સ્ટાઇલિશ અને ટેલેન્ટેડ અભિનેત્રી શ્રુતિ હાસન ફરી ચર્ચામાં છે



શ્રુતિ હાસને હાલમાં જ એક નવા લૂક સાથે જબરદસ્ત તસવીરો શેર કરી છે



આ વખતે બ્લેક ટૉપમાં શ્રુતિ હાસને બ્યૂટીફૂલ ફોટોશૂટ કરાવ્યુ છે



ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ અને મદહોશ આંખોથી દિલ જીતી લીધા છે



તાજેતરમાં તેને બ્લેક ડ્રેસમાં કરાવેલું ફોટોશૂટ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યું છે



તેના આ લુકે ફેન્સનું ધ્યાન ખેંચી લીધું છે અને બધાએ તેની ખુબ પ્રશંસા કરી છે



શ્રુતિએ બ્લેક બેકડ્રોપ અને નરમ લાઈટિંગમાં કેમેરા સામે પોઝ આપ્યા હતા



તસવીરોમાં તેનો આત્મવિશ્વાસ, સ્ટાઇલ અને અભિવ્યક્તિ સ્પષ્ટ દેખાય છે



શ્રુતિએ ખુલ્લા વાળ, નેચરલ મેકઅપ અને સ્ટાઇલિશ હીલ્સ સાથે પોતાના લુકને સરળ છતાં રોયલ બનાવ્યો છે



તમામ તસવીરો શ્રુતિ હાસનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે