અભિનેત્રી જ્યોર્જિયા એન્ડ્રિયાનીની નવી તસવીરોઓ સોશ્યલ મીડિયા પર ધમાલ મચાવી છે



તાજેતરમાંત જ ઓરેન્જ લૂકમાં કેમેરા સામે સ્પૉટ થઇ છે જ્યૉર્જિયા એન્ડ્રિયાની



ઓપન કર્લી વેટ હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે એક્ટ્રેસે લૂકને કેરી કર્યો છે



જ્યોર્જિયા ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે અને અવારનવાર તેના બોલ્ડ ફોટો અને વીડિયો પોસ્ટ કરે છે



તાજેતરમાં જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે, જે ઘણી વાયરલ થઈ રહી છે



ચાહકોને જ્યૉર્જિયા એન્ડ્રિયાનીની ગ્લેમરસ સ્ટાઇલ ખૂબ જ પસંદ આવી રહી છે



જ્યૉર્જિયા એન્ડ્રિયાની એક ઇટાલિયન મોડેલ અને અભિનેત્રી છે



જ્યૉર્જિયા એન્ડ્રિયાની સની લિયોની સાથે 'વેલકમ ટુ લંડન' નામની ફિલ્મમાં કામ કર્યું છે



ટી-સીરીઝની મ્યુઝિક વીડિયો 'રોપ તારા' અને 'દિલ હૈ તુમ્હારા' માં પણ અભિનય કર્યો છે



તમામ તસવીરો જ્યૉર્જિયા એન્ડ્રિયાનીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે