માનુષી છિલ્લરનો લેટેસ્ટ લૂક એરપોર્ટ પર જોવા મળ્યો છે



માનુષી છિલ્લરનો ટીશર્ટ પેન્ટમાં હૉટ એન્ડ હટકે અદાઓ વાળો લૂક આવ્યો છે



બોલિવૂડ એક્ટ્રેસ માનુષી છિલ્લર મુંબઇ એરપોર્ટ પર પૈપરાજીના કેમેરામાં કેદ થઇ હતી



રફ એન્ડ ટફ જીન્સમાં માનુષી છિલ્લરે એકથી એક હટકે અદાઓ બતાવી છે



લૂકને પુરો કરવા બ્લેક ગૉગલ્સ અને હાઇ હીલ્સ કેરી કરી છે



એક્ટ્રેસ ખૂબ સુંદર લાગી રહી હતી. તસવીરોમાં માનુષી ખૂબ ગોર્જિયસ લાગી રહી છે



માનુષી છિલ્લર હાલમાં જ ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’માં જોવા મળી હતી



માનુષી છિલ્લરે ફરી એકવાર લેટેસ્ટ લૂકથી ચાહકોને દિવાના કર્યા છે



લાખો ચાહકો માનુષી છિલ્લરની આ તસવીરો પર કોમેન્ટ કરતા જોવા મળે છે



તમામ તસવીરો માનુષી છિલ્લરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે