સ્ટાર એક્ટ્રેસ હુમા કુરેશી નવા ફોટોશૂટથી ફેન્સના દિલ જીતી લીધા છે



હુમા કુરેશી તેના વિવિધ લુકથી દર્શકોમાં ખૂબ જ ચર્ચા જગાવી રહી છે



તાજેતરમાં જ યલો શાઇનિંગ લૂકમાં હુમાનો ચમકદાર અંદાજ સામે આવ્યો છે



યલો ડ્રેસમાં હુમાએ કેમેરા સામે એકથી ખાસ અંદાજમાં તસવીરો ખેંચાવી છે



કર્લી ઓપન હેર અને હાઇ હીલ્સ સાથે હુમાએ લૂકને પુરો કર્યો છે



અભિનેત્રી હુમા કુરેશી જે પણ ફિલ્મનો હિસ્સો બને તેમાં સંપૂર્ણ રીતે ડૂબી જાય છે



હુમા સોશિયલ મીડિયા દ્વારા પણ તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે



હુમાનો કોઈપણ ફોટો કે વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ જાય છે



હવે લેટેસ્ટ ફોટોશૂટમાં અભિનેત્રીનો ગ્લેમરસ લુક કેમેરામાં કેદ થયો છે



તમામ તસવીરો હુમા કુરેશીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે