બૉલીવુડ યંગ સ્ટાર સોનમ કપૂરે નવા ફોટોશૂટની લેટેસ્ટ તસવીરો શેર કરી છે



સોનમ કપૂરે સ્ટાઇલિશ એન્ડ ફેશનેબલ અંદાજથી ફરીથી લોકોના દિલ જીત્યા છે



તસવીરોમાં ઉંચું પેન્ટ, લાંબો કૉટ અને ગજબનું કૉન્ફિડેન્સ... સોનમનો બૉલ્ડ લૂક સામે આવ્યો છે



ઓલ વ્હાઇટ ડ્રેસમાં હેરી બન, હાઇ હીલ્સ અને કર્વી ફિગર સાથે લૂકને પુરો કર્યો છે



સોનમ કપૂરે ફરી એકવાર તેની ફેશન સેન્સથી તેના ચાહકોને ચોંકાવી દીધા છે



બોલિવૂડ સ્ટાર સોનમ કપૂરે હાલમાં જ કેટલીક તસવીરો શેર કરી હતી



અભિનેત્રી સોનમ ફિલ્મોમાં અભિનય માટે ઓછી અને ફેશન માટે વધુ જાણીતી છે



તસવીરોમાં સોનમ આ લુકમાં ચાહકો પર પોતાની સુંદરતાનો જાદુ પાથરી રહી છે



સોનમ કપૂર એક બાળકની માતા છે, છતાં ફિટનેસમાં અવ્વલ છે



તમામ તસવીરો સોનમ કપૂરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે