ટીવીની સ્ટાર એક્ટ્રેસ અનુષ્કા સેને હાલમાં લેટેસ્ટ લૂક શેર કર્યો છે



અનુષ્કા સેન અત્યારે વિદેશની ટૂર પર વેકેશન એન્જૉય કરી રહી છે



અનુષ્કા સેને લંડનની ગલીઓમાં શૉર્ટ્સ અને ટીશર્ટમાં ખાસ તસવીરો ખેંચાવી છે



21 વર્ષની અનુષ્કાએ ટીશર્ટ-શૉર્ટ્સમાં અહીં હૉટ અદાઓ બતાવી છે



આ 21 વર્ષની અભિનેત્રીની સુંદરતા જોઈને ફેન્સના ધબકાર વધી ગયા છે



અનુષ્કાને ખરી ઓળખ સિરિયલ 'બાલવીર'થી મળી જેમાં તેણે બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું



આ તસવીરમાં અનુષ્કા સેને પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને ખૂબ જ સુંદર નાની બુટ્ટી પહેરી છે



અભિનેત્રીએ ગ્લોસી મેકઅપ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો છે



અનુષ્કા સેન પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળે છે



તમામ તસવીરો અનુષ્કા સેનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે