બોલિવૂડ એક્ટ્રેસ ઇશા ગુપ્તા કોરોના પોઝિટીવ છે. તેણે આઇસોલેશનમાં પણ પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરીને ચર્ચા જગાવી છે.



આઇસોલેશનમાં પણ પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરીને ચર્ચા જગાવી છે.



ઇશા ગુપ્તાએ શેર કરેલી તસવીર ખૂબ વાયરલ થઇ રહી છે.



ઇશા ગુપ્તાએ ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે.



આ તસવીરોમાં ઇશા ગુપ્તાએ ફક્ત શર્ટ પહેર્યો છે.



ઇશા ગુપ્તા કાઉટ પર આરામ કરતી જોવા મળી રહી છે.



કેટલાક યુઝર્સ ઇશા ગુપ્તા કોરોનાથી જલદી સ્વસ્થ થઇ જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે



જ્યારે કેટલાક યુઝર્સે ઇશા ગુપ્તાની ટીકા કરી હતી.



ઇશા સતત પોતાની સિંઝલિંગ તસવીરો શેર કરતી રહે છે. તે આઇસોલેશનમાં છે અને છતાં તેણે આ પ્રકારની તસવીર શેર કરી હતી.



તમામ તસવીરો ઇશા ગુપ્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.